Select your region
and interface language
We’ll show relevant
Telegram channels and features
Region
avatar

📚 GENERAL KNOWLEDGE 📚

general_knowledge_gpsc123
India No. 1 Study Education Channel 💥 ●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ ▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★ 🍀 💡 राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा 🚶 🚴 𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
Subscribers
2 510
24 hours
30 days
Post views
1 297
ER
51,67%
Posts (30d)
Characters in post
258
Insights from AI analysis of channel posts
Channel category
EDEducation General Education News
Audience gender
Female
Audience age
25-34
Audience financial status
Middle
Audience professions
Lifestyle & Services
Summary
December 22, 13:08
Media unavailable
1
Show in Telegram

🚩
આઈ શ્રી સોનલ બીજની તમામ મિત્રોને
ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ
🚩

November 26, 12:48
Media unavailable
1
Show in Telegram

October 29, 09:11

*

ગાંધીજીના જીવન પર લખાયેલાં પુસ્તકો

*
*

કૃતિ અને લેખક

*

મહાત્મા

ડો.તેંડુલકર

ગાંધી એન્ડ ધી વર્લ્ડ

શ્રી ધરાણી

ગાંધી એન્ડ ગાંધીઝમ

પટ્ટાભી સિતારામૈયા

ગાંધી

પથિક લોરેન્સ

ગાંધી ઇન ચંપારણ

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ગાંધીજી ચેલેન્જ ટુ ક્રિશ્ચિયાનિટી

એસ.કે.જ્યોર્જ

ગાંધીજીઝ લીડરશીપ એન્ડ ધ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી

જયપ્રકાશ નારાયણ

પ્રેક્ટિલ નોન વાયોલન્સ

કિશોરલાલ મશરૂવાળા

ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ, સ્ટોરી ઓફ - બારડોલી

મહાદેવ દેસાઈ

મહાત્મા ગાંધી

રોમા રોલા

October 26, 05:30

💐
💐
💐
શુભ લાભ પાંચમ
💐
💐
💐
પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધામાં રોજગાર અને ઉધોગમાં સફળતાના શિખરે પહોંચાડે એજ પ્રાર્થના...
🙏
નવા વર્ષમાં વેપાર-ધંધા થકી કર્મયોગનો ફરી પ્રારંભ કરવાના શુભ અવસર લાભ પાંચમની સૌને હાર્દિક શુભકામનાઓ...

October 22, 01:43

*
નૂતનવર્ષાભિનંદન
🎉
*
🫶🏻
મહાદેવ આપને નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે...
😍
🙌
*
🎊
નવાં વર્ષ એવાં વિક્રમ સંવત ૨૦૮૨ નાં આપ અને આપના પરિવારજનોને કલ્પેશ કલસરીયા તરફથી હાર્દિક શુભકામનાઓ..
🌹
💐


*

October 20, 14:21

દિવાળી એટલે પ્રકાશનું પર્વ ! આનંદ-ઉલ્લાસનો ઉત્સવ !!
આ દીપોત્સવી પર્વે જીવનમાં જ્ઞાનરૂપી દીવડાઓ પ્રદીપ્ત થાય, પ્રજ્ઞારૂપી પ્રકાશ જીવન અને મનને પ્રકાશતો રહે, અંતરમાં આશાઓ રૂપી કિરણો ઝગમગતાં રહે, આનંદ અને ખુશહાલીની રોશની હંમેશાં ઝળહળતી રહે...
દિવાળીના આ પર્વે આપના ઘરમાં અને આપના જીવનમાં સુખના તારા પ્રકાશિત થાય, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના નવા શીખરો સર કરો એવી શુભકામનાઓ.
હેપ્પી દીવાળી !
કલ્પેશ કલસરીયા એન્ડ ફેમિલી
જય દ્વારકાધીશ
🙏

September 28, 18:48
Media unavailable
1
Show in Telegram

September 26, 19:10

રેવન્યુ તલાટી રિજલ્ટ

September 26, 16:19
Media unavailable
1
Show in Telegram

September 24, 15:07
Media unavailable
1
Show in Telegram